અરે…બાપરે…નિર્વસ્ત્ર થઇ વિદેશી મહિલાએ હંગામો મચાવ્યો, હોટલના સ્ટાફ પર તૂટી પડી – વિડીયો થયો વાયરલ

surties

સોશિયલ મીડિયા પર એક ચોંકવનારો વિડીયો હાલ ખુબજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કપડા નિર્વસ્ત્ર મહિલા હોટલ સ્ટાફને પકડી પકડીને ઢોર માર મારી રહી છે. આ વિડીયો ખુબજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હાલ અત્યાર સુધી મળેલી માહિતી મુજબ નગ્ન મહિલા વિદેશી છે. મહિલા હોટલ સ્ટાફને કોઈ મુદ્દે મારપીટ કરી રહી છે. વીડિયોમાં આ વિદેશી મહિલા હોટલમાં હંગામો મચાવતી જોઈ શકાય છે અને હોટલ સ્ટાફ તેને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ વિડીયો રાજસ્થાનના જયપુરનો છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે અને યુઝર્સ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માતા અને એક્ટિવિસ્ટ દીપિકા નારાયણ ભારદ્વાજે પણ તેને સોશિયલ મીડિયા પર શેર કરી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રાજસ્થાનની એક ફાઈવ સ્ટાર હોટલના સ્ટાફ સાથે એક વિદેશી મહિલા મારપીટ કરતી જોવા મળી છે. આ દરમિયાન આશ્ચર્યજનક વાત એ હતી કે તે નગ્ન અવસ્થામાં અવાજ કરતી જોવા મળી હતી.

વિડીયોમાં દેખાતી આ મહિલા આફ્રિકન મૂળની હોવાનું કહેવાય છે. વિડીયો માં વિદેશી મહિલા કોઈ કારણો સર ચિંતિત દેખાઈ રહી છે અને હોટલ સ્ટાફ પર ખૂબ ગુસ્સે છે. તેણીની ચીસો પણ સાંભળી સકાય છે.

હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપ થી ફેલાઈ રહ્યો છે. આ સાથે યુઝર્સ હોટલ સ્ટાફ સાથે મારપીટ કરવા બદલ વિદેશી મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત કરી રહ્યા છે. વિડીયોમાં એક નિર્વસ્ત્ર મહિલા હોટલની મહિલા કર્મચારીના વાળ ખેંચીને તેની સાથે મારપીટ કરતી જોવા મળી રહી છે. જે બાદ તે મહિલા પોલીસને બોલાવવાનું કહેતી સંભળાય છે.

હાલમાં જાણવા નથી મળ્યું કે વિદેશી મહિલા કયા મુદ્દે ગુસ્સે થઈ ગઈ હતી અને શુકામ હંગામો મચાવીને ઝઘડો કરવા લાગી હતી. જો કે, પોલીસ આવી નથી કે કેમ અને આ મહિલા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ તેની માહિતી હજુ સુધી બહાર આવી નથી.