VIRAL VIDEO : આંખના પલકારામાં જુઓ માછલી શું ખાઈ ગઈ, લાખો લોકો એ જોયો આ વિડીયો

Surties

સોશિયલ મીડિયા પર પ્રાણીઓ ને સંબંધિત અનેક અવનવા વિડીયો વાયરલ થતા રહેતા હોઈ છે. જે વિડીયોને જોઈને આપણે આપણી આખો પર વિશ્વાસ નથી કરી શકતા. હાલ તેવોજ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં માછલીની ખાવાની ક્ષમતા જોઈને તમે હેરાન થઇ જશો.

આ માછલીનો વાયરલ વિડીયો ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે જેને હજારો -લખો લોકો એ જોયો છે. આ વિડીયોમાં દેખાઈ રહેલી માછલી પહેલી નજરમાં સામાન્ય માછલી જેવી લાગે છે પરંતુ વિડીયો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ તમને તમારી આખો પર વિશ્વાસ નહિ થાય.આ માછલી પોતાના તીક્ષ્ણ દાત થી પાણી માં આવતા જીવ જંતુ ને આંખના પલકારામાં ખાઈ જાય છે.