એક ક્લિક કરી જુઓ ફેમસ ગુજરાતી કલાકાર પ્રતીક ગાંધી ની ‘ફેમિલી’

ગુજરાતી કલાકાર પ્રતીક ગાંધી અત્યારે બૉલીવુડ માં પણ પોતાનો ડંકો વગાડી રહ્યા છે. ‘સ્કેમ 1992’ બાદ પ્રતિક ગાંધી નું નામ ઘર ઘરમાં જાણીતું બન્યું હતું. પ્રતીક ગાંધી પોતે પરિણીત છે. પ્રતીક ગાંધીની પત્નીનું નામ ભામિની ઓઝા ગાંધી છે. ભામિની ખુબજ સુંદર દેખાઈ છે અને તેઓ પણ એક કલાકાર છે. તેઓ એ થેયેટર ની સાથે સાથે ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

(1)

Surties

(2)

Surties

(3)

Surties

(4)

Surties

(5)

Surties

(6)

Surties

(7)

Surties