આ છે ભારતની 5 સૈથી સુંદર મહિલા રાજનેતાઓ…..- ફોટા જોઇને વિશ્વાસ નહિ થાય

surties

ભારતીય રાજકારણમાં સુંદર રાજકારણીઓપોતાનું અલગ સ્થાન બનાવ્યું છે. આજે આપડે વાત કરીશું ભારતીય રાજકારણની 5 સુંદર મહિલા વિશે. આ રાજનૈતિક મહિલાઓએ રાજકારણમાં તેમના કામથી માત્ર સફળતા મેળવી છે અને સુંદરતા થી પણ લોકોના દિલ જીત્યા છે.

 

1. નુસરત જહાં

surties

નુસરત જહાં એક ખૂબ જ ગ્લેમરસ ભારતીય ફિલ્મ અભિનેત્રી અને રાજકારણી છે. તેણે બંગાળી સિનેમામાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. તેનો જન્મ 8 જાન્યુઆરી 1990ના રોજ કોલકાતામાં થયો હતો. તેમણે ભવાનીપુર એજ્યુકેશન સોસાયટી કોલેજમાંથી શિક્ષણ પૂર્ણ કર્યું. 2019 માં, તેમણે સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો અને તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે બસીરહાટથી ચૂંટણી લડી. નુસરત જહાંએ 2011માં રાજ ચક્રવર્તીની ફિલ્મ શોત્રુથી ડેબ્યૂ કર્યું હતું. 2019 માં, તેણીએ નિખિલ જૈન સાથે લગ્ન કર્યા.

 

2. નવનીત રાણા

surties

2019ની લોકસભા ચૂંટણીમાં, નવનીત રવિ રાણા શિવસેનાના આનંદ રાવ અડસુલને 36,000 થી વધુ મતોથી હરાવીને અમરાવતીથી સંસદસભ્ય બન્યા હતા. નવનીતે 2019ની લોકસભા ચૂંટણી જીતવા માટે સૌથી સુંદર સંસદસભ્યનો ખિતાબ જીત્યો છે.

 

3. મિમી ચક્રવર્તી

surties

પશ્ચિમ બંગાળમાંથી મિમી ચક્રવર્તીએ વર્ષ 2019માં લોકસભા ચૂંટણી જીતી હતી. તેને સોશિયલ મીડિયા પર સૌથી સુંદર સંસદસભ્યનો ખિતાબ આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે મિમી અભિનેત્રીમાંથી સાંસદ બની છે.

 

4. અંગૂરલતા ડેકા

surties

એક મોડલ અને અભિનેત્રી હોવા ઉપરાંત અંગૂરલતા ડેકા ભારતીય જનતા પાર્ટીની સુંદર નેતા પણ છે. તેમણે મુખ્યત્વે બંગાળી અને આસામી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સાથે તે ફિલ્મનું નિર્દેશન પણ કરે છે. તે 2016 થી આસામના બટડ્રોબા મતવિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે.

 

5. ડિમ્પલ યાદવ

surties

ખૂબ જ નમ્ર, આકર્ષક અને હંમેશા પરંપરાગત ભારતીય વસ્ત્રોમાં જોવા મળતી, ડિમ્પલ યાદવ એક સુંદર અને ગ્લેમરસ રાજકારણી છે. તે કન્નૌજથી બે વખત સમાજવાદી પાર્ટીના સાંસદ રહી ચૂક્યા છે. તેમનો સંબંધ રાજકીય પરિવાર સાથે છે. તેમના પતિ અખિલેશ યાદવ અને સસરા મુલાયમ સિંહ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચુક્યા છે.