સુરતીલાલા ને કઈ વસ્તુ વિના ન ચાલે…- સાંભળો શું બોલ્યા વડાપ્રધાન

Surties - SuratNews
Surties

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. સુરતમાં જયારે તેઓ સંબોધન કરવા ઊભા થયા ત્યારે લોકોએ એ મોદી મોદીના નારા લગાવ્યા હતા. સુરતમાં પોતાના સંબોધનમાં PM મોદીએ સુરતવાસીઓને નવરાત્રિની શુભેચ્છા આપી હતી અને સુરત શહેર વિષે પણ અનેક વાતો કરી હતી.

સાંભળો સુરતીલાલા ને કઈ વસ્તુ વિના ન ચાલે…  

 

View this post on Instagram

 

A post shared by Surat News – Surties (@surties)

સાંભળો વડાપ્રધાન મોદી સુરત વિષે શું બોલ્યા. નવરાત્રિના ઉપવાસમાં સુરત આવવાનું થાઈ તો કેવી પરિસ્થિતિ સર્જાય સહ તે વિષે પણ PM મોદી એ વાત કરી.

 

View this post on Instagram

 

A post shared by Surat News – Surties (@surties)