લાઈવ મેચમાં ખેલાડીનું પેન્ટ ઉતરી ગયું, ખેલાડી થયો શર્મસાર…

surties

ઘણી વખત ક્રિકેટ મેચ દરમિયાન એવી ઘટનાઓ સામે આવે છે, જેને જોઈને ક્રિકેટ પ્રેમીઓ હસી પડે છે. ઉપરાંત, આવી આશ્ચર્યજનક અને આનંદી ઘટનાઓની ક્યારેય કોઈ ખેલાડી પાસેથી અપેક્ષા રાખવામાં આવતી નથી. બન્યું એવું કે એક ખેલાડી કેચ લેતી વખતે ઓપ્સમોમેન્ટ્સનો શિકાર બન્યો હતો. કેચ લેતી વખતે ખેલાડીનું પેન્ટ લપસી ગયું હતું. આ ઘટનાનો વિડીયો ક્રિકેટ ચાહકો દ્વારા સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે.

આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Vitality Blast (@vitalityblast)

આ ખેલાડીએ કેચ લેવાના પ્રયાસમાં ડાઈવલગાવ્યો હતો. આ દરમિયાન ખેલાડીનું પેન્ટ લપસી ગયું. ક્રિકેટમાં કંઈપણ થઈ શકે છે. આ વિડીયો ફક્ત ને ફક્ત અહીંયા મનોરંજન માટે મુકવામાં આવ્યો છે.