અરે…બાપરે…ભરચક સ્ટેડિયમમાં પાકિસ્તાની એન્કર સાથે અજીબોગરીબ ઘટના બની – વિડીયો થયો વાયરલ

Surties

ક્રિકેટ દુનિયાનો સૌથી લોકપ્રિય માંની એક રમત છે. ક્રિકેટના મેદાનમાંથી અવાર નવાર ચોંકાવનારા દ્રશ્યો સામે આવતા હોઈ છે. ક્રિકેટનું મેદાન રોમાંચક દ્રશ્યોથી ભરેલું હોય છે. ક્રિકેટ મેદાન માંથી અનેક વાર એવા દ્રશ્યો સામે આવે છે કે જેને જોઈને આપડે હસવાનું રોકી શકતા નથી.

આ વાયરલ થયેલા વિડીયોમાં પાકિસ્તાની એન્કર MI કેપટાઉન અને સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપ વચ્ચેની SA20 લીગ દરમિયાન ટક્કર લાગવાથી જમીન પર પડે છે. આ દ્રશ્યો સામે આવતા લોકો ખડખડાટ હસવા લાગ્યા હતા. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી મુજબ એન્કરને કોઈ ઈજા થઈ નથી. આ વિડીયોમાં પાકિસ્તાની એન્કર ઝૈનબ અબ્બાસને બાઉન્ડ્રી નજીક મેચની કોમેન્ટ્રી કરતી જોઈ શકાય છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયો છે.