ક્રિકેટ જગતમાંથી અનેક એવા કિસ્સા સામે આવતા હોઈ છે જેને જોઈને કેટલાક ફેન્સ ગુસ્સે થઇ જતા હોઈ છે તો કેટલાક ફેન્સ મજા પણ લેતા હોઈ છે. હાલના સમયમાં ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને પોતાની એક શર્મનાક હરકતથી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટાન ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને લઈને ઈન્સ્ટાગ્રામ પર એક એવી પોસ્ટ શેર કરી છે જેનાથી બધા ભારતીય ક્રિકેટર ફેંસ ગુસ્સે થઈ ગયા છે.
કેવિન પીટરસનના આ પગલાથી સોશિયલ મીડિયા પર ભારતીય ફેંસ તેમનાથી નારાજ થઈ ગયા છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને ઈન્સ્ટાગ્રામ પર મદેન્દ્ર સિંહ ધોનીને લઈને પોતાનો જુનો વિડીયો શેર કર્યો છે.
View this post on Instagram
મહેન્દ્ર સિંહ ધોની પર વિડીયો શેર કરતા જ કેવિન કેવિન પીટરસન ફેંસના નિશાના પર આવી ગયા છે. ઈન્સ્ટાગ્રામ પર કેવિન પીટરસનને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ફેંસ ખૂબ કેવિન પીટરસનને ખરૂ-ખોટુ કહી રહ્યા છે.
કેવિન પીટરસને ભારતના પૂર્વ કેપ્ટન અને મહાન ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને લઈને ઈન્સ્ટાગ્રામ પર એવી પોસ્ટ શેર કરી છે જેનાથી ભારતીય ક્રિકેટ ફેંસ ગુસ્સે થઈ ગયા છે. ઈન્સ્ટાગ્રામ પર કેવિન પીટરસને મહેન્દ્ર સિંહ ધોનીને લઈને એક એવો વીડિયો શેર કર્યો છે જે આગમાં ઘીનું કામ કરી રહ્યું છે.
Leave a Reply
View Comments