અત્યારે જ જાણો : તમારા ઘરમાં કોઈને છે ઊંઘમાં બોલવાની આદત? કારણ જાણીને રાત્રે ઊંઘ નહિ આવે

શું તમારા ઘરમાં રાત્રે સુતી વખતે કોઈને બબડવાની આદત છે? શું તમારી ઊંઘ જો જવાબ હા છે તો જાણી લો આ છે સૂતી વખતે સપના જોતી વખતે વાત કરવી સામાન્ય નહીં પણ પરંતુ એક પ્રકારનો પૈરા સોમનિયા હોઈ શકે છે.

1. ઊંઘમાં વાત કરવાનું કારણ :
તણાવ, ડિપ્રેશન, ઊંઘની ઉણપ, થાક, દારુ કે દવાના કારણે, તાવના કારણે પણ વ્યક્તિ ઊંઘમાં બબડી શકે છે. તે ઉપરાંત કોઇ વ્યક્તિના પરિવારમાં કોઇ ઊંઘમાં બોલવાની આદત હોય તો આ કારણ છે સ્લિપ ડિસઓર્ડરની સમસ્યા થઇ શકે છે.

2. સમય પર સુવો :
સમય પર સુવા અને જાગવાથી ઊંઘમાં બબડાટની આદતથી છુટકારો મળી શકે છે. આમ કરવાથી તમારી ઊંઘ પૂરી થાય છે. ધ્યાન રાખો કે ઊંઘમાં બબડવાથી ઊંઘ પૂરી ના થવાની સમસ્યા રહે છે.

surties

3. એક્સરસાઇઝ
ઘણી વખત શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ઠીક ના હોવાના કારણે ઊંઘમાં વ્યક્તિ બડબડાટ કરવા લાગે છે. તેવામાં આ સમસ્યાથી રાહત મેળવવા અને બ્લડ સર્ક્યુલેશનને નિયમિત રાખવા માટે યોગ અને એક્સરસાઇઝ કરો.

4. સાઇકોથેરાપિસ્ટની મદદ લો
જો આ ઉપાયો અજમાવ્યા બાદ પણ તમારી સમસ્યા યથાવત છે તો કોઇ સારા સાઇકોથેરાપિસ્ટને મળીને તેમની સલાહ જરુરથી લો.

surties

એક રિસર્ચ મુજબ, લગભગ 3 વર્ષથી 10 વર્ષની વચ્ચેના બાળકો ઊંઘમાં પોતાની વાત પૂરી કરે છે. ત્યાં જ 5 ટકા જેટલા મોટા લોકો પણ પોતાની વાતને ઊંઘમાં પૂરી કરે છે. એટલુ જ નહીં શોધમાં જાણવા મળ્યું છે કે છોકરાઓ કરતાં છોકરીઓ ઊંઘમાં વધારે બબડે છે.

Disclaimer : અહીં દર્શાવામાં આવેલ તમામ માહિતી જાગૃતિ વધારવાના હેતુથી મુકવામાં આવી છે. આ લેખ યોગ્ય ઉપચારનો વિકલ્પ ન પણ હોઈ શકે. વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે ચિકિત્સકની સલાહ લેવી જરૂરી. સુરતીસ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી

 

સુરતના વોટ્સઅપ ગ્રુપ માં જોડાવવા માટે અહી ક્લિક કરો