દુબઈમાં પાર્ટી કરતી જોવા મળી અજય કાજોલ ની લાડલી – જુઓ ફેન્સ કેવું કેવું બોલ્યા…

surties

અજય દેવગણ અને કાજોલની પુત્રી ન્યાસા દેવગણ ફિલ્મી દુનિયામાં પગ મૂકતા પહેલા જ લાઈમલાઈટમાં રહેવા લાગી છે. ન્યાસા સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. આ સિવાય સ્ટારકિડને પાર્ટીઝનો પણ ખૂબ શોખ છે. અજય અને કાજોલ ભાગ્યે જ કોઈ પાર્ટી કે ઈવેન્ટમાં જોવા મળે છે, પરંતુ તેમની દીકરી આ બાબતમાં તેમનાથી બિલકુલ અલગ છે.

surties

તમને જણાવી દઈએ કે વાયરલ ફોટા ન્યૂ યર પાર્ટીના છે. આ ખાસ અવસર પર સ્ટારકિડ તેના મિત્રો સાથે ખૂબ એન્જોય કરતી જોવા મળી હતી. ન્યાસા દેવગનના મિત્ર ઓરહાન અને તેના ફેન પેજએ તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ પાર્ટીની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં ન્યાસાનો લુક જોઈને ચાહકો ચોંકી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Nysa Devgan (@nysadevganx)

તમને જણાવી દઈએ કે સ્ટારકિડ્સના ગ્રૂમિંગની ચર્ચા દરેક જગ્યાએ થાય છે. તેના લુકમાં અચાનક આવેલા બદલાવને જોયા બાદ ચાહકો ન્યાસાના વખાણ કરતા જોવા મળે છે.

surties

નવા વર્ષની પાર્ટી દરમિયાન, ન્યાસાબ્લેક ડીપ નેકલાઇન ડ્રેસમાં અદભૂત દેખાતી હતી. ન્યાસાના આ બોલ્ડ લુક પર ચાહકોની નજર ટકેલી હતી. જો કે આ બધાની વચ્ચે કેટલાક લોકો તેને ટ્રોલ કરતા પણ જોવા મળ્યા હતા.

surties

ફોટા પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘ખબર નથી કે આ રીતે પોઝ આપ્યા પછી તે પોતાના માતા-પિતાને કેવી રીતે મળી શકી હશે’, જ્યારે બીજાએ લખ્યું, ‘તેણે પોતાના માતા-પિતાનું સન્માન સંપૂર્ણપણે બગાડી દીધું છે.’ ત્રીજાએ લખ્યું, ‘તે સંપૂર્ણ રીતે નશામાં છે.’ આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું, ‘આ 1% તેની માતા જેવી પણ નથી.’