ટી-20 વર્લ્ડ કપ થોડા સમય પહેલાજ પૂર્ણ થયો છે અને ઇંગ્લેન્ડ આ વર્ષે કપ જીતી ચૂક્યું છે. ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન સામ-સામે ફાઇનલ માં ટકરાયા હતા અને પાકિસ્તાન ને હાર નો સામનો કરવો પડ્યો હતો.
View this post on Instagram
ટીમ ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટિમ ને ભારે ઉતાર ચડાવ નો સામનો કરવો પડ્યો હતો. એક સમય એવો આવ્યો હતો કે ઝિમ્બાબ્વે સામેની હાર બાદ પાકિસ્તાનના ખેલાડીઓની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વિડીયો ખુઅબજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પાકિસ્તાન ટીમનો વાઈસ કેપ્ટન શાદાબ ખાન મેચ હાર્યા બાદ ઘૂંટણિયે પડીને રડતો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન ટીમના વાઇસ કેપ્ટન શાદાબ ખાનનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Leave a Reply
View Comments