Happy Republic Day : એક ક્લિક કરી જુઓ 74મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણીની તસવીરો અને તમામ લોકો સાથે શેર કરો

Surties

ભારત આજે 26 જાન્યુઆરીએ 74મો ગણતંત્ર દિવસ ધામધૂમ પૂર્વક ઉજવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોર મેમોરિયલ પર પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. PM ની સાથે સાથે સીડીએસ અનિલ ચૌહાણ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને સેનાના ત્રણેય પ્રમુખ હાજર રહ્યા હતા.

જુઓ 74મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણીની તસવીરો