લદ્દાખઃ આજે સવારે 9:30 વાગ્યે લદ્દાખના કારગિલથી 64 કિલોમીટરના અંતરે 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિમી દૂર હતી.
Ladakh | An earthquake of magnitude 4.3 occurred 64 km WNW of Kargil, Ladakh at around 9:30 am. The depth of the earthquake was 10 km below the ground: National Center for Seismology pic.twitter.com/yXnRnDiIkz
— ANI (@ANI) September 19, 2022
આ સમાચાર હજી અપડેટ થઇ રહ્યા છે
Leave a Reply
View Comments