પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ફેનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ….

Surties - Surat News

ICC T20 વર્લ્ડ કપ 2022માં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની વચ્ચે બુધવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રથમ સેમિફાઇનલ મેચ નો જંગ જામ્યો હતો. જેમાં પાકિસ્તાને ન્યુઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી હતી.આ મેચ દરમિયાન એક પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ફેનની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયા છે.

Surties - Surat News

મળતી માહિતી અનુસાર આ પાકિસ્તાનની આ મિસ્ટ્રી ગર્લનું નામ નતાશા છે. સફેદ ડ્રેસમાં સજજ પાકિસ્તાની આ રૂપસુંદરી નતાશા બધાની ફેવરિટ બની ગઇ છે. પાકિસ્તાન ની સાથે સાથે ભારતીય ફેન્સ પણ તેને ગૂગલ પર સર્ચ કરી રહ્યા છે.

Surties - Surat News

મેચમાં અનેક વખત કેમેરામેનનું ધ્યાન નતાશા તરફ ગયું હતું અને ત્યાર બાદ તે વાયરલ થઇ ગઇ હતી.

Surties - Surat News