મોરબી દુર્ઘટનામાં ચારે તરફ ચિચિયારીઓ અને અફરાતફરી – આ દ્રશ્યો તમને ધ્રુજાવી દેશે

Surties - Surat News

મોરબીમાં ગઈકાલે સાંજે મચ્છુ નદી પર આવેલી ઝૂલતો પુલ તૂટવાની ગંભીર દુર્ઘટના સર્જાઈ. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત અને અનેક લોકો ઘાયલ થયા થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ધીમે ધીમે મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. આ હોનારત બાદ દરેક લોકોની આંખમાં આસું જોવા મળ્યા હતા અને સૌ કોઈ ગમગીન જોવા મળી રહ્યા છે.

(1)

Surties - Surat News

(2)

Surties - Surat News

(3)

Surties - Surat News

(4)

Surties - Surat News

(5)

Surties - Surat News

(6)

Surties - Surat News

(7)

Surties - Surat News

(8)

Surties - Surat News

(9)

Surties - Surat News

(10)

Surties - Surat News

પુલ તૂટવાની ઘટના એ હાહાકાર મચાવી દીધો છે.