શું આ કોઈ ચમત્કાર છે? વિડીયો જોઈને પોતાની આંખો પર વિશ્વાસ નહિ થાય….

surties

આપણે સૈ જાણીયે છીએ કે વાંદરાને ખૂબ જ તોફાની પ્રાણી માનવામાં આવે છે. ઘણી જગ્યાએ વાંદરાઓનો ઘણા તોફાની જોવા મળતા હોઈ છે. લોકોનો સામાન છીનવી, ફેંકી, ખાણી-પીણીની ચીજવસ્તુઓ લઈને ફરાર, પરંતુ એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહેતા હોઈ છે. પરંતુ આ વિડીયો જોઈને તમને વિશ્વાસ નહીં થાય કે તોફાની વાંદરાઓ આટલી શાંતિથી બેસીને ખાઈ શકે છે,.

હાલ ઈન્ટરનેટ પર આ વિડીયો જોઈને દરેક લોકો ચોંકી ગયા છે. આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં વાંદરાઓ લાઈનમાં બેસીને જમી રહ્યા છે. આ વિડીયો જોયા પછી લોકોના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે શું આવું ક્યારેય બની શકે?

 

View this post on Instagram

 

A post shared by Shakar Tiwale (@shakartiwale)

વાસ્તવમાં આ વિડીયો એક મંદિરનો છે, જ્યાં ભંડારો ચાલી રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે ભંડારા દરમિયાન લોકો લાઈનમાં બેસીને ભોજન કરી રહ્યા છે. આ સિવાય તમે વિડીયોમાં એ પણ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં વાંદરાઓ લાઈનમાં બેસીને ભોજન ખાઈ રહ્યા છે.

આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને બધાને નવાઈ લાગે છે કે કઈ રીતે લાઈનમાં બેસીને ખોરાક ખાઈ રહ્યા છે. વાંદરાઓને લાઈનમાં બેસીને ખોરાક ખાતા જોઈને લોકોને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો.

સુરતના વોટ્સઅપ ગ્રુપ માં જોડાવવા માટે અહી ક્લિક કરો