2013 માં સ્ટાર પ્લસ પર આવેલા ટેલિવિઝન શો મહાભારતમાં માતા કુંતી નું પાત્ર ભજવીને નામના મેળવનાર શફાક નાઝ એ પોતાના અદભુત અભિનય થી લોક દિલ માં એક અલગ જગ્યા બનાવી હતી.
શફાક નાઝ મહાભારત સિરિયલ માં ખુબજ સુંદર અને સરળ પોશાક માં જોવા મળી હતી પરંતુ વાસ્તવિક જીવનમાં તે ખુબજ ગ્લેમરસ અને આલીશાન જીવન જીવી રહી છે. શફાક નાઝ સોશિયલ મીડિયા પર પણ ખુબજ એક્ટિવ હોઈ છે અને પોતાની તસવીરો અવાર નવાર અપલોડ કરતી રહેતી હોઈ છે.
વેસ્ટર્ન ડ્રેસમાં શફાક નાઝ ની તસવીરો જોઈને તેને ઓળખવી ખૂબ જ મુશ્કેલ બની જતી હોઈ છે. કેટલીક વાર તો આવા કપડાં ને કારણે તેને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાનું પણ સામે આવ્યું છે. પહેલા માતા કુંતી નો રોલ અને ત્યાર બાદ આવી સ્ટાઇલ જોઈને ફેન્સ તેને અનફોલો કરવા લાગ્યા હતા અને તેની સામે કેટલાક ચાહકોને તેના આ ફોટોસ પસંદ પણ આવ્યા છે.
Leave a Reply
View Comments