સોશિયલ મીડિયા પર અવાર નવાર અનેક ચોંકાવનારા વિડીયો વાયરલ થતા રહેતા હોઈ છે તેવી રીતે હાલમાં જ સોશિયલ મીડિયા પર એક શ્વાસ થંભાવી દે તેવો વિડીયો જોવા મળી રહ્યો છે જે બધાને ચોંકાવી દે છે. એક નાનું બાળક સિંહ સાથે રમતું જોવા મળે છે. જેને જોઈને યૂઝર્સ પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતા નહીં.
સોશિયલ મીડિયા પર અઢળક આવા વિડીયો જોવા મળી રહ્યા છે જેને જોઈને યુઝર્સ દાંત નીચે આંગળીઓ દબાવી દે છે. તાજેતરમાં તેવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ જોઈને યુઝર્સ માટે તેને પોતાની આંખોથી વિશ્વાસ કરવું થોડું મુશ્કેલ બની રહ્યું છે. આવી સ્થિતિમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે.
View this post on Instagram
વાસ્તવમાં સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે. સૌથી વિકરાળ પ્રાણીઓ પણ તેની શક્તિ સામે પરાજિત થાય છે. બીજી બાજુ, તેની એક ગર્જના સાંભળીને પ્રાણીઓ પોતાનો રસ્તો બદલી નાખે છે. આવી સ્થિતિમાં એક નાનું બાળક સિંહ સાથે રમતા અને મસ્તી કરતા જોવા મળે છે. જેને જોઈને યુઝર્સને આ વિડીયો પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ થઈ રહ્યો છે.
આ વિડીયો વાયરલ થયા બાદ લોકો પોતાની અવનવી પ્રતિક્રિયા આપી રહ્યા છે અને અવનવી કોમેંટ્સ પણ કરી રહ્યા છે.
Leave a Reply
View Comments