ગુજરાતમાં અનેક એક થી એક ચડિયાતા કલકરો એ જન્મ લીધો છે. ગુજરાત રાજ્ય ના કલાકારો એ હવે ગુજરાત ની બહાર નહિ પરંતુ દેશ ની બહાર પણ પોતાનું વર્ચસ્વ બનાવ્યું છે. ગુજરાત ના એવાજ એક મહિલા કલાકાર એટલે કિંજલ દવે. ગુજરાતમાં ચાર ચાર બંગડીવાળી થી પ્રખ્યાત થયેલી આ ગાઈકા હાલ ખૂબજ શાનદાર જીવન જિવી રહી છે.
અત્યારે હાલ કિંજલ દવે કોઈ ઓળખાણ ની મોહતાજ નથી રહી, તેમના કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં તેના ચાહકો ઉમટી પડતા હોય છે.
કિંજલ દવેના અંગત જીવનની વાત કરીએ તો કિંજલ દવે એ પવન જોશી નામના યુવક સાથે સગાઈ કરી હતી અને હજુ સુધી લગ્ન કર્યા નથી. કિંજલ દવે અને પવન જોશી બંને દુબઈના પ્રવાસે જોવા પણ જોવા મળ્યા હતા જેના કેટલાક ફોટો પણ તેઓ એ સોશીયલ મિડિયા પર શેર કર્યાં છે.
કિંજલ દવેની અને તેના ભાવી પતિ પવન જોશીની તસવીરો લોકો ને ખૂબ જ પસંદ આવી રહી છે. કિંજલ દવે અને પવન જોશી દુબઈના કેટલાક સુંદર સ્થળોમાં પર આનંદ માણી રહ્યા છે. તેઓ દુબઈના દરિયા કિનારે બેઠલા જોવા મળે છે.
Leave a Reply
View Comments