ગુજરાતના સોનુ સુદ કહેવાતા અને જરૂરિયાતમંદ લોકોની સેવામાં તત્પર રહેતા ફેમસ યૂટ્યુબર નીતિન જાની એટલેકે ખજુરભાઈ ને પોતાની જીવન સાથી મળીછે ચુકી છે. તેઓએ સગાઇનો ફોટો તેમણે ઇનસ્ટાગ્રામ પર પોતાના ચાહકો સમક્ષ શેર કર્યો છે. ખજુરભાઈ ની સગાઇ મિનાક્ષી દવે સાથે આજે બારડોલી મુકામે થઈ.
View this post on Instagram
ખજૂર ભાઈ ની સગાઇ નો ફોટો સામે તેમના ચાહકો ખુબજ ખુશ થયા છે અને તમામ લોકો તેમને અભિનંદ પાઠવી રહ્યા છે. ખજૂર ભાઈ એ શેર કરેલા પોતાના સગાઇ ના ફોટોમાં બંને ખુબજ ખુશ લાગી રહ્યા છે. સગાઈમાં તમામ પરિવાર સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
View this post on Instagram
View this post on Instagram
જો આપડે વાત કરીયે ખજૂરભાઇની તો તેઓ ખુબજ સ્વાવાભાવી વ્યક્તિ છે. તેઓએ કોરોના કાળમાં ખુબજ ગરીબોની મદદ કરી છે અને લોકો ને ખુબજ મદદરૂપ બન્યા છે. ગુજરાતમાં તૌકતે વાવાઝોડા બાદ કોઈ ગરીબ વ્યક્તિ ને પૈસા ની જરૂર હોઇ તો તેઓને મનમુકીને પૈસા ની મદદ કરી છે અને જે લોકો ના ઘર પડી ગયા હોઈ તો તે લોકો ને ઘર પણ બનાવી આપ્યા છે. ખજૂર ભાઈ લાખો લોકો ની હૂંફ બન્યા છે.
Leave a Reply
View Comments