ગુજરાતના સોનુ સુદ કહેવાતા ખજૂર ભાઈ આજે કોઈ ઓળખના મોહતાજ નથી. આ ગુજરાતીએ પોતાની આવડત અને મહેનત દ્વારા નામના મેળવી છે. નીતિન જાની ઉર્ફે ‘ખજૂર ભાઈ’ સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહેતા હોઈ છે. આજે અમે તમને ખજૂર ભાઈના કેટલાક એવા ફોટોસ બતાવીશું જે તમે ક્યારેય નહિ જોયા હોઈ.
(1)
(2)
(3)
(4)
(5)
(6)
(7)
Leave a Reply
View Comments