ચાર ધામ યાત્રા ને લઇ ને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે કેદારનાથ ધામની યાત્રા માટે 13 મે સુધી 1.45 લાખ યાત્રી રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે અને અત્યાર સુધી સૌથી વધારે 1.75 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હોવાની માહિતી સામે આવી છે.
ચાર ધામની પવિત્ર યાત્રામાં 13 મે સુધી 1.45 લાખ યાત્રીએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું સામે આવ્યું છે અને અત્યાર સુધી 1.75 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે.ચારધામ યાત્રામાં અત્યાર સુધી દર્શન કરનાર તીર્થયાત્રીઓના આંકડા પાંચ લાખને પાર થઈ ચુક્યા છે. કેદારનાથ ધામમાં સૌથી વધારે 1.75 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે.
સૌથી મોટી વાત તો એ સામે આવીછે કે કેદારનાથ ધામની યાત્રાના રજીસ્ટ્રેશન પર 15 મે સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સંયુક્ત નિર્દેશક પર્યટન યોગેન્દ્ર ગંગવારે જણાવ્યું કે હવામાન વિભાગના પૂર્વાનુમાનને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.જણાવી દઈએ કે 13 મે સુધી કેદારનાથ માટે 1.45 લાખ યાત્રી રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. તમારે ખાસ જાણી લેવું જોઈએ કે 15 મે સુધી નવા રજીસ્ટ્રેશન પર રોક લગાવવામાં આવી છે. પરંતુ જે યાત્રી પહેલા રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે તે યાત્રા કરી શકશે.
Leave a Reply
View Comments