આવી રહી છે “ધ કાશ્મીર ફાઇલ્સ 2.0” – ડાયરેક્ટરે આપ્યા સંકેત…

Surties - Surat News

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files) એક એવી ફિલ્મ્સ જે હજુ પણ ઘણાબધા લોકોના દિલ પર રાજ કરી રહી છે. ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મ એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. કાશ્મીરી પંડિતનો દર્દ જોઈને લોકો રડવા લાગ્યા હતા.

તમામ લોકો આ ફિલ્મના બીજા ભાગની આતુરતા થી રાહ જોઇ રહ્યા છે. ધ કાશ્મીર ફાઇલ્સનો બીજો ભાગ જલ્દી જ આવવા જઈ રહ્યો છે. ફિલ્મના બીજા ભાગને લઈને ફિલ્મના ડાયરેક્ટરે જ જણાવ્યું છે.

Surties - Surat News

કાશ્મીરી પંડિતો પરના અત્યાચારની કહાનીએ તમામ લોકો ને હચમચાવી દીધા હતા. વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ આ વર્ષે બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી અને લગભગ 15 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 340 કરોડ જેટલી કમાણી કરી હતી.

Surties - Surat News