આ દિગ્ગજ અભિનેત્રીને પોતાના મિત્ર સાથે સુવા કરી મજબુર, સુહાગરાતે બોલી લગાવેલી અને પછી….

surties

બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓમાંની એક રહી છે. કપૂર પરિવારની દીકરીનું નામ 90ના દાયકાની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં લેવામાં આવે છે. જો કે, કરિશ્મા કપૂરનું ફિલ્મી જીવન જેટલું સફળ હતું, તેટલું જ તેનું અંગત જીવન વધુ અસફળ હતું. સંજય કપૂર સાથે લગ્ન કર્યા બાદ કરિશ્મા કપૂરે જે પીડા સહન કરવી પડી હતી તેની કોઈ કલ્પના પણ કરી શકતું નથી.

surties

કરિશ્મા કપૂરે 2003માં દિલ્હી સ્થિત બિઝનેસમેન સંજય કપૂર સાથે ઇન્ડસ્ટ્રીની ચમકતી દુનિયા છોડી દીધી હતી. 2014માં બંનેએ પરસ્પર સહમતિથી છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા પછી, કરિશ્મા કપૂરે તેના લગ્ન જીવન વિશે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા. અભિનેત્રીએ જણાવ્યું કે કેવી રીતે સંજય કપૂર અને તેની માતાએ તેના પર ત્રાસ ગુજાર્યો હતો.

surties

મીડિયા રિપોટ દ્વારા જાણવા મળ્યું કે આ તમામ વાતો નો ખુલાસો કરિશ્મા કપૂરે એક ઇન્ટરવ્યૂ માં કર્યો હતો.

અભિનેત્રીએ જણાવ્યું કે જ્યારે સંજયસાથે હનીમૂન પર ગઈ હતી ત્યારે તેના પતિએ તેના મિત્રો સાથે મળીને તેની બોલી લગાવી હતી.જ્યારે કરિશમાએ આ વાતનો વિરોધ કર્યો તો સંજયે તેને માર માર્યો હતો.

surties

જ્યારે અભિનેત્રીએ તેનો વિરોધ કર્યો તો તેની સાથે મારપીટ કરવામાં આવી. આટલું જ નહીં, કરિશ્મા કપૂરે એવો પણ ખુલાસો કર્યો હતો કે સંજય કપૂર તેને તેના મિત્રો સાથે સૂવા માટે દબાણ કરતો હતો.આટલું જ નહીં, કરિશ્માએ એ પણ કહ્યું હતું કે તેની સાસુએ તેને પ્રેગ્નન્સી દરમિયાન પણ માર માર્યો હતો.

surties

આ તમામ વાતો સામે આવતા ફિલ્મ જગતમાં ખળભળાટ મચી ગયો.