સમગ્ર દેશમાં દિવાળીની ધૂમધામ ચાલી રહી રહી. ભારત સહીત દુનિયા ભરમાં લોકો એ પરિવાર- મિત્રો સાથે દિવાળી ઊજવી. ત્યારે બોલિવૂડ દિવાળી પાર્ટીના અને સેલિબ્રિટિઝનાં અનેક વીડિયો વાયરલ થયા હતા. હાલ તાજેતરમાં એક વીડિયો કપિલ શર્માનો પણ વાયરલ થઈ રહેલો છે જેમાં તે બધા લોકો ની સામે પોતાની પત્નીને કિસ કરી રહ્યો છે.
જુઓ વાયરલ વિડીયો
View this post on Instagram
મળતી માહિતી મુજબ કૃષ્ણકુમારની દિવાળી બેશ પાર્ટીમાં કોમેડી કિંગ કપિલ શર્મા પોતાની પત્નીને લઇને પહોંચ્યો હતો. ત્યારે પેપરાઝીની સામે પહેલાં તો કપિલ શર્મા પોતે પત્ની ગિન્નીને પ્રેમથી ગાલ પર કિસ કરી લે છે. કપિલનું પબ્લિકલી કેમેરાની સામે કિસ કરવાનું જોઇને ગિન્ની પણ સરપ્રાઇઝડ થઇ જાય છે.
કપિલ શર્માનું આવું રોમેન્ટિક રૂપ જોઇને પેપરાઝી ચીયર કરતાં બોલ્યાં, વન્સ મોર.. અને અંતે કપિલ અને ગિન્ની હસતાં -હસતાં પાર્ટીમાં જતાં રહ્યાં
Leave a Reply
View Comments