કાંતારા ફિલ્મ જોયા બાદ શું તમે ઇન્ટરનેટ પર આ સર્ચ કર્યું ?

Surties - Surat News

છેલ્લા કેટલાક દિવસો થી બોલીવુડની બદલે હવે સાઉથની ફિલ્મો થિયેટર માં ધૂમ મચાવી રહી છે. ષભ શેટ્ટી અભિનિતી કન્નડ ફિલ્મ ‘કાંતારા’ હાલ અત્યારે સુપરહિટ સાબિત થયું. આ મૂવી નવા-નવા રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મ રીલીઝ થયા બાદ લોકો “કોલા” ઈન્ટરનેટ પર સર્ચ કરી રહ્યા છે.

કાંતારા ફિલ્મ જોયા બાદ દર્શકો આ ફિલ્મમાં દર્શાવામાં આવતી સંસ્કૃતિ ને ઇન્ટરનેટ પર સર્ચ કરી રહ્યા છે.