પોતાની સાથે જ લગ્ન કરનાર અભિનેત્રી થઈ પ્રેગ્નેટ ? એક પોસ્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

Surties - Surat News

ટેલિવિઝન થી નામના મેળવનાર એક્ટ્રેસ કનિષ્કા સોની સોશિયલ મીડિયા પર બહુ ચર્ચિત નામ બની ચૂક્યું છે. આપડે સૌ જાણીયે છી કે પુરૂષ કે સ્ત્રી સાથે નહિ પરંતુ પોતાના સાથે લગ્ન કરી દુનિયાને ચોંકાવી દીધી હતી. કનિષ્કાની માંગમાં સિન્દૂર, ગળામાં મંગળસૂત્ર પહેરેલ ફોટો પણ વાયરલ થયા છે.

 

View this post on Instagram

 

A post shared by Kanishka Soni (@itskanishkasoni)

કનિષ્કા હાલમાં ન્યૂયોર્કમાં રહે છે અને તેને પોતાની લેટેસ્ટ પોસ્ટમાં એક ચોંકાવનારી વાત કહી છે. સ્કિની ટોપમાં કનિષ્કાનું ફેટી પેટ ચોખ્ખું નજરે પડી રહ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો તેના પેટને લઇને બેબી બંપ એટલે કે બાળક આવવાનું છે એવું ન સમજે તે માટે તેણે કેપશન લખી ખુલાસો કર્યો છે. કનિષ્કા એ પોસ્ટ ના કેપશનમાં જણાવ્યું કે તે સેલ્ફ મેરિડ છે, સેલ્ફ પ્રેગ્નેન્ટ નહીં. આ બસ સ્વાદિષ્ટ પીઝા અને બર્ગનની અસર છે. આ તમામ વસ્તુએ મારૂં વજન વધાર્યું છે. પરંતુ હું તેને પસંદ કરી રહી છું.

Surties - Surat News