DANCE : જીવનના તણાવ વચ્ચે નેપાળી યુવતીનો ડાન્સ જોઈ લો શાનદાર ડાન્સ મૂવ્સ જોઈને મજા આવી જશે

Surties

હાલ ના સમય માં સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં દરરોજ કંઈક ને કંઈક ટ્રેન્ડ થાય છે અને વાયરલ થતું રહેતું હોઈ છે. એટલું જ નહીં કેટલીક વાર તો એવું પણ જોવા મળ્યું છે કે લોકો બોલિવૂડ ગીતો પર ડાન્સ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દેતા હોઈ છે.

સોશિયલ મીડિયા પર અવાર નવાર ડાન્સ વિડીયો વાયરલ થાત રહેતા હોઇ છે. અત્યારે એક લેટેસ્ટ વિડીયો આ દિવસોમાં ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે, જેમાં નેપાળી છોકરીઓનું એક ગ્રુપ કંગના રનૌતની સુપરહિટ ફિલ્મ ‘ક્વીન’ના ગીત ‘લંડન થુમકડા’ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by TheWings (@thewingsofficial_)

આ વિડીઓમાં તમે જોઈ શકો છો કે આ નેપાળી છોકરીઓ કંગનાના આ સુપરહિટ ગીત પર જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે. આટલું જ નહીં, આ યુવતીઓના ડાન્સ મૂવ્સ એટલા શાનદાર છે કે તમે તેમની પાસેથી નજર હટાવી શકશો નહીં. આ નેપાળી ગર્લ્સ ગ્રૂપનો આ ડાન્સ વિડીયો ખૂબ જ સારો છે, જે જોઈને તમને ચોક્કસ મજા આવશે. નેપાળી યુવતીઓના આ ડાન્સ વિડીયોને સોશિયલ મીડિયા પર લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.