રસદાર જલેબી માં એવી વસ્તુ નાખી દીધી કે… – વિડીયો જોઈ પેટમાં ગરબડ થઈ જશે !

Surties - Surat News

હાલ ના આ સમય માં વિચિત્ર ફૂડ નો ભારે ક્રેઝ જોવા મળ્યો છે. અવાર નવાર સોશિયલ મીડિયા પર વિચિત્ર ડિશ વાઈરલ થતી રહેતી હોઈ છે. આ તમામ વાયરલ ડીસ જોઈને એવું લાગે કે લોકો કેમ આવું કાર્ય કરતા હોઈ છે.

હાલ આવો જ એક વિચિત્ર કોમ્બીનેશન વાળો વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. જેમાં એક મહિલા આલુ સબ્જી સાથે જલેબી ખાઈ રહી છે એ પણ ખુબજ આનંદ થી..!

 

View this post on Instagram

 

A post shared by Palak Kapoor (@whatsupdilli)

માન્યું કે આ બંને વાનગી મોટા ભાગના લોકો ની ફેવરીટ હોઈ છે પરંતુ બંને ને સાથે ખાવાનું કોઈ કેવી રીતે વિચારી શકે..! આ વિડીયો યૂઝર્સ અવનવી કોમેન્ટ લખતા દેખાઈ રહ્યા છે. આ વિચિત્ર ફૂડ કોમ્બોને ભરપૂર ટ્રોલ પણ કરવામાં આવ્યું છે અને શેર પણ કરવામાં આવ્યું છે. તમને આ કોમ્બો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી જણાવો.