સોશિયલ મીડિયા હાલ ના સમય માં ધમધોકાર ચાલી રહ્યું છે અને સેંકડો વિડીયો દરરોજ ના વાયરલ થતા રહેતા હોઈ છે. હાલ તેવો જ એક ક્યૂટ વિડીયો ખુબજ વાયરલ થઈ રહેલો છે. આ વિડીયોમાં દેખાતા બે બાળકો ખુબજ માસુમિયત થી છલકાયેલા છે.
આ વિડીયો કોઈ મેળા નો હોઈ તેવું લાગી રહ્યું છે. આપણને સૌ ને ખબર છે તેમ દરેક મેળામાં ફુગ્ગા વાળા, રમકડાં વાળા કે જાત જાત ની વસ્તુ વહેંચવા વાળા આવતા હોઈ છે અને તેમની સાથે તેમના નાના-નાના બાળકો ને પણ સાચવતા હોઈ છે.
View this post on Instagram
આ વિડીયો માં એક નાનું બાળક તેની ગરીબ માતા સાથે દેખાઈ રહ્યું છે અને ત્યારેજ એક બીજો બાળક લીલા કલરના શર્ટ માં ત્યાં આવી જાય છે. થોડા જ સમય માં બંને મિત્રો ડાન્સ કરવા લાગે છે અને ત્યાર બાદ બંને બાળક એકબીજાને ભેટી પડે છે.
આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થયો છે અને લખો લોકો એ આ વિડીયો જોયો છે. આ વિડીયો જોઈને લોકો ખુબજ ખુશ થઈ રહ્યા છે અને કેટલાક લોકો ભાવુક પણ થઈ રહ્યા છે.
Leave a Reply
View Comments