ગત રોજ રામાયેલી ભારત પાકિસ્તાન ની રોમાંચક મેચ માં અનેક યાદગાર પળ જોવા મળ્યા હતા. ભારતે એડી-ચોંટી નું દમ લગાવી પાકિસ્તાન ને હાર નો સ્વાદ ચખાડ્યો હતો. આ મુકાબલો એટલો રોચક હતો કે દર્શકો તેને વર્ષો વરસ સુધી યાદ રાખશે.
આ મેચ ની અંતિમ ઓવર ખુબજ રસપ્રદ રહી હતી. અંતિમ ઓવર દરમિયાન દિગ્ગજ ખેલાડી સુનિલ ગાવસ્કર બાઉન્ડ્રી લાઇન પર હાજર હતા અને દરેક પળ ને માણી રહ્યા હતા. દરેક લોકો છેલ્લી ઓવર ને ખુબજ ગંભીરતા પૂર્વક નિહાળી રહ્યા હતા. જયારે રવિચંદ્રન અશ્વિને છેલ્લો બોલ ફટકાર્યો ત્યારે સુનિલ ગાવસ્કર પોતાની જાત ને રોકી શક્ય ન હતા અને જીતની ઉજવણી કરવા કૂદી પડ્યા.
જુઓ વિડીયો
View this post on Instagram
આ જ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને તેને બહોળા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે. આ વિડીયો આપને કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટ કરી જણાવજો.
Leave a Reply
View Comments