અરે…બાપરે…જુઓ દિલ્હી મેટ્રોનો વિડીયો થયો વાયરલ, પત્ની ‘બોયફ્રેન્ડ’ સાથે રંગે હાથે પકડાઈ ગઈ

surties

હાલ આ ડિજિટલ જમાનામાં સોશિયલ મીડિયા પર અનેક વિડીયો વાયરલ થતા રહેતા હોઈ છે જેમાં કેટલાક રમુજી વિડીયો હોઈ છે તો કેટલાક પારિવારિક વિડીયો પણ હોઈ છે. દિલ્હીના મેટ્રો સ્ટેશન પરથી હાલ એવો જ એક વિડીયો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિએ તેની પત્નીને તેના કથિત બોયફ્રેન્ડ સાથે જાહેરમાં પકડી લીધી હતી.

વાયરલ વિડીયો માં દાવો કરવામાં આવી રહ્યો છે કે પતિ ઘણા દિવસોથી પત્નીનો પીછો કરી રહ્યો હતો. મોકો મળતા જ તેણે મેટ્રો સ્ટેશન પર પત્ની અને બોયફ્રેન્ડનો હાથ પકડીને પાછળથી વિડીયો બનાવ્યો. પતિએ પત્નીને પકડતાની સાથે જ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને એટલું જ નહીં પત્નીએ તેની સાથે મારઝૂડ પણ શરૂ કરી દીધી.

WhatsApp

વિડીયોમાં જોઈ શકાય છે કે જ્યારે વિડીયો શરૂ થાય છે ત્યારે એક મહિલા એક પુરુષ સાથે હાથ જોડીને ચાલી રહી છે. મહિલાનો પતિ પાછળથી આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો હતો અને પછી પત્નીને ફરતી વખતે પકડી લીધી. પત્ની સામે આવતા જ પતિ ગુસ્સાથી લાલ થઈ ગયો હતો અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

વિડીયોમાં, પુરુષે પત્નીને પકડતાની સાથે જ મહિલાએ જવાબ આપ્યો અને હા… ફરી લીધુ. શું થયું. ત્યારે પતિ કહે છે કે તારો વિડીયો મેં બનાવ્યો છે. હવે તમે કોર્ટમાં આવો. પતિનું કહેવું છે કે તેણી ભાગી ગઈ હતી અને લગ્ન કર્યા હતા. લવ મેરેજ પછી હવે એણે મારું જીવન નર્ક બનાવી દીધું છે. મહિલાનું કહેવું છે કે તે છૂટાછેડા લઈ લેશે.

આ વાયરલ થયેલ વિડીયો અંગે તમારું શું કહેવું છે ?