સબ ટીવી પણ આવતી સિરિયલ ‘ભાબીજી ઘર પર હૈં’માં અંગૂરી ભાભીનો રોલ કરીને લોકોના દિલમાં જગ્યા બનાવનાર શિલ્પા શિંદે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે બિગ બોસ સીઝન 11 ની વિનર બની ત્યારથી તેના ફેન્સની સંખ્યા સતત વધી રહી છે. શિલ્પા અવારનવાર પોતાની સુંદર અને બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
‘ભાબીજી ઘર પર હૈં ‘ ના અંગૂરી ભાભી એ સોશિયલ મીડિયા પર લગાવી આગ, એવા ફોટો અપલોડ કર્યા કે…..

Leave a Reply
View Comments