સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ લગ્નના ફોટો થયા વાયરલ

Surties

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેના લગ્ન સંપૂર્ણ વિધિ-વિધાન સાથે સંપન્ન થયા હતા. આ દરમિયાન હવે બંનેના લગ્નની તસવીરો પણ સામે આવી છે.

Surties

Surties

Surties

Surties

Surties

Surties

Surties

Surties

Surties

Surties

Surties