ફોડવા ગયા શ્રીફળ અને તૂટી ગયું કંઈક બીજું, વિડીયો જોઈને હસવાનું રોકી નહિ શકો

Surties - Surat News

હાલ અત્યારે ડીજીટલ મિડીયાનો જમાનો છે અને સોશિયલ મીડિયા પર અવાર નવાર અનેક વિડીયો વાયરલ થતા હોઈ છે. તેવોજ એક વિડીયો વાયરલ થતા થયો છે જેને જોઇને આપડે પેટ પકડી ને હસી પડીશું. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે અને લોકો રમુજ સાથે શેર પણ કરી રહ્યા છે.

 

આ વિડીયોના કોમેન્ટ બોક્ષની અંદર લોકો અવનવી કોમેન્ટ કરી રહ્યા છે અને શ્રીફળ કેવી રીતે વધેરવું તે વિષે પણ રમુજ માં જણાવી રહ્યા છે.