તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ આરાધના શર્માએ શોમાં એક નાનકડી ભૂમિકા ભજવી હતી. આરાધના તેના પાત્ર ‘દીપ્તિ’થી ઘર-ઘરમાં જાણીતી બની ગઈ હતી અને તેને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો અને વિડીયોથી ઈન્ટરનેટનું તાપમાન વધારી દે છે. આરાધના ગોવામાં રજાઓ માણી રહી હતી અને ત્યારે તેણે ફરી એકવાર તેની બિકીની તસવીરોથી ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી હતી.
View this post on Instagram
આરાધનાએ એક વિડીયો શેર કર્યો છે, જેમાં તે પીળા રંગની બિકીની પહેરીને બીચ પર વોક કરતી જોવા મળી રહી છે અને તેના અદભૂત ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તેના આ વિડીયોને લઈને તેના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે.
તમને જણાવી દઈએ કે, આરાધનાએ પોતાના ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે કેવી રીતે કાસ્ટિંગ ડાયરેક્ટર તેની અવગણના કરતા હતા. એકવાર આરાધનાએ રોલ માટે અરજી કરી, ત્યારે ડિરેક્ટરે એમ કહીને ના પાડી દીધી કે તેને એક સુંદર અભિનેત્રી જોઈએ છે. મર્દાના નહિ.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, આરાધના પોતાના ફોટાથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે. આ પહેલા પણ ટીવી એક્ટ્રેસ એક ઈન્ટરવ્યુમાં તેના બોયફ્રેન્ડ સાથે ડેટને લઈને ઘણા ખુલાસા કરી ચુકી છે.
Leave a Reply
View Comments