ઈન્ટરનેટની દુનિયા એક એવી દુનિયા છે, જ્યાં દરરોજ તમને કંઈક નવું અને રસપ્રદ જોવા મળે છે. સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર આવા ફની ફોટો અને વિડીયો જોવા મળે છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે.
કેટલાક વિડીયો એવા હોય છે કે જેને જોઈને તમે હસવાનું રોકી નહીં શકો, જ્યારે કેટલાક વિડીયો એવા હોય છે કે જે સાચા હોય કે ખોટા હોય તો તમારું માથું પણ ફરી જાય. ક્યારેક આંખે દેખાતી વસ્તુઓ પણ છેતરતી હોય છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર આવો જ એક વિડીયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો વિશ્વાસ નથી કરી રહ્યા.
View this post on Instagram
અમે તમને જણાવી દઈએ કે આ વિડીયો કોઈ શૂટિંગ સંબંધિત નો હોઈ શકે છે, કારણકે સૂતેલો વ્યક્તિ ક્યાંક ને ક્યાંક જીવિત લાગે છે અને આ વિડીયોમાં એક વ્યક્તિ ના હાથમાં કેમેરો પણ જોઈ શકાય છે. આ વિડીયો હાલ શોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઈ રહ્યો છે.
Leave a Reply
View Comments