OMG : ‘પઠાણ’ ફિલ્મનું ભવિષ્ય ખતરામાં? કરણ-અર્જુન ના સીન લીક થઈ ગયા…..

Surties

શાહરૂખ ખાન ની કોન્ટ્રોવર્સીયલ ફિલ્મ ‘પઠાણ’ આજે થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ માં ખાનશાહરૂખ ખાન, જોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ ની ધામેકાર એક્ટિંગ જોવા મળી છે. ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોયા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે.

પઠાણ ફિલ્મ માં સૌ થી મોટી ચોંકાવનારી વાત તો એ સામે આવી હતી કે દર્શકો ને આ ફિલ્મ માં ટાઇગરના પણ દર્શન થયા એટલે કે આ ફિલ્મ માં સલમાન ખાનની એક ઝલક પણ જોવા મળી હતી. જેને જોઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા.

પઠાણ ફિલ્મ જોયા બાદ ટ્વિટર પર #Pathaan, #bhaijaan, #salmankhan, #KisiKaBhaiKisiKiJaan થી લઈને #Tiger સુધીના હેશટેગ્સ ટ્રેન્ડ કરી રહ્યાં છે. જયારે સલમાન ની એન્ટ્રી થાય છે ત્યારે દર્શકો ને ખુશી નો પાર રહેતો નથી.

સાથે સાથે તમને જણાવી દઈએ કે સલમાન ખાનની ‘ટાઇગર 3’ દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ પણ યશરાજ ફિલ્મ્સ અને પઠાણ દ્વારા રજૂ કરવામાં આવી રહ્યું છે. આ તમામ ફિલ્મો YRFની સ્પાય યુનિવર્સ શ્રેણી હેઠળની છે. તેઓ એ પણ સ્પષ્ટ કરે છે કે પઠાણમાં સલમાન ખાનનો કેમિયો છે. તેમાં તેના ટાઇગર 3ની ઝલક જોવા મળે છે.