અત્યારના સમયમાં સુંદરતા ને સર્વોત્તમ ગણવામાં આવે છે ને સૌ કોઈ સુંદરતા તરફ આકર્ષિત થતાં હોય છે. જરા કલ્પના કરો કે તમે કોઈ સુંદર છોકરી ને જોઈ રહ્યા છો અને જોતજોતામાં તે ભૂત ની જેમ દેખાવ લાગે તો તમે શું કરો ? હાલ સોશિયલ મીડીયા પર એક આવોજ વિડીયો ભરપૂર પ્રમાણ માં વાયરલ થયો છે.
સોશિયલ મીડિયા પર અવાર નવાર અનેક વિડીયો વાયરલ થતાં રહેતા હોય છે. કેટલીક વાર ફની વિડીયો તો કેટલીક વાર ચોંકાવનારા વિડીયો વાયરલ થતાં રહેતા હોય છે. હાલમાં જ ઈન્ટરનેટ પર એક સુંદર છોકરી નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને છોકરાઓ પાગલ થઈ રહ્યા છે. આ વિડીયોમાં એક સુંદર હસીનાને જોતા જ ભૂત બની જાય છે. વિશ્વાસ કરવો મુશ્કેલ છે, પરંતુ આ વિડીયો જોયા પછી તમે ચોંકી જશો.
View this post on Instagram
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવતી તેના મોબાઈલનો ફ્રન્ટ કેમેરા ઓન કરીને વિડીયો શૂટ કરી રહી છે. તે ખૂબ જ સુંદર લાગે છે. પછી તે કેમેરા સાથે બીજા ડાર્ક રૂમમાં જવાનું શરૂ કરે છે. પરંતુ જેવી તે ડાર્ક સાઇડમાં જવાનું શરૂ કરે છે, તેનું સ્વરૂપ બદલાવા લાગે છે. તે જ સમયે, જે છોકરી સ્મિત કરે છે તે અત્યંત ભયાનક અને ડરામણી લાગે છે.
આ વિડીયો જોઈને અનેક લોકો ના હોશ ઊડી ગયા છે. એવું લાગી રહ્યું છે કે આ વિડીયો માત્ર ને માત્ર મનોરંજન માટે જ શુટ કરવામાં આવ્યો છે. આ વિડીયો પર અનેક લોકો અવનવી કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો ફિલ્ટરનો કમાલ કહી રહ્યા છે તો કેટલાક લોકો મેકપ નો કમાલ કહી રહ્યા છે.
Leave a Reply
View Comments