OMG : કરીના એ જાહેરમાં પતિને લિપ કિસ કરી, દીકરો ખભે લટકતો રહ્યો અને પછી…

surties

બોલિવૂડના ક્યૂટ કપલ્સમાંથી એક છે સૈફ અલી ખાન અને કરીના કપૂરની જોડી. આ યુગલો ઘણીવારપેપરાઝીના કેમેરા સામે એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળતા હોઈ છે. સૈફ અને કરીનાની લવ સ્ટોરી કોઈનાથી છુપાયેલી નથી. બંને હંમેશા ફિલ્મી અંદાજમાં એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. થોડા દિવસો પહેલા કરીના કપૂરનો એક વિડીયો ઈન્ટરનેટની દુનિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો. જણાવી દઈએ કે ઘરની બહારના આ વિડીયોમાં કરીના કપૂર પતિ સૈફ અલી ખાનને બધાની સામે કિસ કરતી જોવા મળી રહી છે.

surties

તમને જણાવી દઈએ કે તેના ફેન્સ તેની આ સ્ટાઈલને ખૂબ પસંદ કરે છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર કેટલાક લોકોને આ પસંદ નથી આવ્યું આવ્યું. કેટલાક યુઝર્સે લખ્યું કે ‘આ માત્ર એક ઢોંગ છે’ અને સાથે સાથે લોકો અવનવી કોમેન્ટ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કરીના ફોન પર વાત કરતી જોવા મળી રહી છે અને સૈફ અલી ખાન દીકરા તૈમૂરને ખભા પર લઈને ઘરની અંદર જઈ રહ્યો છે. આ દરમિયાન કરીના તેના પતિ સૈફને પોતાની બાજુમાં બોલાવે છે અને બધાની સામે તેને કિસ કરવા લાગે છે, ત્યારબાદ સૈફ ઘરની અંદર પાછો જાય છે. તમને જણાવી દઈએ કે તેનો આ વિડીયો કરીનાના ઘરની બહારનો છે, જેને જોયા બાદ તેના ફેન્સે આ વિડીયોને પોતાનો પ્રેમ આપ્યો છે.

surties

આ સાથે જ કેટલાક લોકો આ વાયરલ વિડીયો પર નેગેટિવ કોમેન્ટ કરતા નજરે ચડ્યા છે. લોકો કહી રહ્યા છે કે કરીનાએ પબ્લિસિટી માટે આ કર્યું છે. જો તેને કિસ કરવી હોત તો તે ઘરની અંદર પણ કરી શકત.