સોશિયલ મીડિયા પર જાત-જાતના વિડીયો વાયરલ થતા રહેતા હોઈ છે અને કેટલાક વિડીયો આપણને આશ્ચર્ય ચકિત પણ કરી દેતા હોઈ છે તેવો જ એક વિડીયો વાયરલ થયો છે.
વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ હાથીના બચ્ચા સાથે રમી રહ્યો છે. રમતી વખતે, હાથીનું બાળક વ્યક્તિની ઉપર ચઢી જાય છે અને તેને ખરાબ રીતે કચડી નાખવાનો પ્રયાસ કરે છે. તેને જોતા એવું લાગે છે કે હાથીનું બચ્ચું વ્યક્તિને ગળે લગાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ વ્યક્તિના ચહેરાને જોઈને સ્પષ્ટપણે અનુમાન લગાવી શકાય છે કે તેને પરેશાની થઈ રહી છે. થોડા સમય પછી, વ્યક્તિ તેને ઉપરથી દૂર કરવામાં સફળ થાય છે અને તેને પ્રેમથી ગળે લગાવે છે.
View this post on Instagram
દર્શકોને આ વિડીયો જોવામાં ખૂબ જ જોવામાં આવી રહી છે. આ વિડિયો નેચર અને એનિમલ્સ_બીઇંગ_એપિક બંને પેજ પર ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વિડીયોને અત્યાર સુધીમાં 16 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. આ વિડીયો પર લોકો ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- વ્યક્તિને હાથીના બાળકની આ હરકત પસંદ નથી આવી.બીજાએ લખ્યું- તે કુસ્તી લડી રહ્યો છે.
Leave a Reply
View Comments