ગૂગલ પર આ 5 વસ્તુઓ સર્ચ નહિ કરતા. તમે પહોંચી જશો જેલ અને ભરવો પડશે દંડ

જો તમને Google પર તમારા બધા પ્રશ્નોના જવાબો મળે છે, તો આજનોઆ  લેખ તમારા માટે છે. આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે માહિતી આપી રહ્યા છીએ જેને જો તમે ગૂગલમાં સર્ચ કરશો તો તમારે જેલ જવું પડી શકે છે. અને સાથે સાથે દંડ પણ ભરવો પડી શકે છે. આજે અમે તમને એવા 5 વિષયો વિશે માહિતી આપી રહ્યા છીએ જે તમારી જેલની હવા ખાઈ શકે છે. આવો જાણીએ આ વસ્તુઓ વિશે.

પાઇરેટેડ મૂવી

surties

જો તમે નવી મૂવી પાઇરેટ કરવાનું કામ કરો છો અને તમે Google પર તેનાથી સંબંધિત કંઈપણ સર્ચ કરો છો, તો તમને 3 વર્ષની જેલ થઈ શકે છે. એટલું જ નહીં, તમને 10 લાખ રૂપિયાનો દંડ પણ થઈ શકે છે.

ગર્ભપાત

surties

જો તમે ગર્ભપાત પર ગૂગલ સર્ચ કરી શકો છો, તો તમે જેલ જઈ શકો છો. આ બાબત સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.

બોમ્બ બનાવવાની પ્રક્રિયા

surties

જો તમે Google પર ભૂલથી અથવા મજાકમાં પણ બોમ્બ બનાવવાની પ્રક્રિયા જોશો, તો તમે પકડાઈ શકો છો. આ વિષય શોધવા માટે તમારે જેલ જવું પડી શકે છે.

ચાઇલ્ડ પોર્ન

surties

આ ખૂબ જ સંવેદનશીલ વિષય છે અને તેને ગૂગલ પર સર્ચ કરવું જોખમથી મુક્ત નથી. જો તમે તેને ગૂગલ પર સર્ચ કરશો તો તમારે પોસ્કો એક્ટ 2012ની કલમ 14 હેઠળ જેલ જવું પડી શકે છે. તમારે 5 વર્ષથી 7 વર્ષ સુધી લોકઅપમાં રહેવું પડી શકે છે.

પીડિતાનું નામ

જો કોઈ એવો મામલો બન્યો હોય જેમાં પીડિતાનું નામ કે ફોટો દર્શાવવામાં ન આવ્યો હોય અને તમે તેની વિગતો ઓનલાઈન પોસ્ટ કરો તો તમને જેલની સજા થઈ શકે છે.

સુરતના વોટ્સઅપ ગ્રુપ માં જોડાવવા માટે અહી ક્લિક કરો