VIRAL VIDEO : સની દેઓલ ના દીકરાના લગ્નના વિડીયો થયા વાયરલ, જુઓ કોણ બની દુલ્હન…..

surties

સિનેમા જગતના દિગ્ગજ કલાકાર સની દેઓલના નાના પુત્ર કરણ દેઓલ ની લગ્ન ની ચર્ચા આજ કાલ સોશિયલ મીડિયા પર ખુબજ થઈ રહી છે. કરણ દેઓલ ના લગન તેની બાળપણની મિત્ર દ્રિષા આચાર્ય સાથે થયા છે. હાલ આ લગ્નના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે જેને લોકો બહોળા પ્રમાણમાં શેર કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

લગ્નમાં સિનેમા જગતની મોટી મોટી હસ્તીઓ પણ હાજરી આપી હતી અને તમામ લોકોએ અભિનંદન આપ્યા હતા. કરણની દુલ્હન ડાન્સ કરતી અને મસ્તીભરી રીતે મંડપમાં પ્રવેશ કરે છે તે વિડીયો ખુબજ વાયરલ થયો છે. સની દેઓલની પત્ની અને કરણ દેઓલની માતા પૂજા દેઓલ લગ્નમાં લીલા રંગ કપડા પહેર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Pallav Paliwal (@pallav_paliwal)

આ લગ્ન સંપૂર્ણપણે પંજાબી રીતિ-રિવાજ મુજબ કરવામાં આવી આવ્યા હતા. કરણ દેઓલના પણ અનેક વિડીયો સતત સામે આવી રહ્યા છે. સની દેઓલ, બોબી દેઓલ, અભય દેઓલ, ધર્મેન્દ્ર તેમજ સમગ્ર દેઓલ પરિવાર લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાય છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

એક વિડીયોમાં ધર્મેન્દ્ર પણ ખુબજ સુંદર ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે. યુઝર્સ આ વિડીયો ને ખુબજ શેર કરી રહ્યા છે.વિડીયોમાં જ્યાં ધર્મેન્દ્ર સૂટ પહેરેલા જોવા મળે છે. જ્યારે સની દેઓલ અને બોબી શેરવાની પહેરેલા જોવા મળે છે.