ગુજરાતમાં દીકરીઓને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. અને ગુજરાતીઓ લક્ષ્મી ને ખુશ રાખવા કઈ પણ કરવા તૈયાર હોઈ છે. આ વાત આજે વિશ્વ ભરમાં લોકો જાણે છે કે ગુજરાતના જાણીતા સમાજ સેવી મહેશ ભાઈ સવાણી અસંખ્ય પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરાવે છે તો બીજી તરફ આ એક બેકરી વાળા ભાઈ દીકરીઓના જન્મદિવસે ફ્રી માં કેક આપી દરેક પરિવારના જીવનમાં મીઠાશ ભરે છે.
તમને જાણીને આનંદ થશે કે આ બેકરી સ્વાદિષ્ટ લાઈવ કેક બનાવે છે જેથી તેને લાઈવ બેકરી તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ વિડીયો પર ક્લિક કરી જાણો આ બેકરી ક્યાં આવી છે
View this post on Instagram
અહીંયા થી દરરોજ અનેક પરિવાર સ્વાદિષ્ટ કેક લઇ જાય છે અને પોતાના ઘરે ધમધુમથી દીકરીનો જન્મદિવસ ઉજવે છે. તમારા પરિવારમાં, તમારા શેરી મહોલ્લામાં, આસ પાસ રહેતા તમામ લોકો સાથે ને આ વાત શેર કરજો.
Leave a Reply
View Comments