પંડ્યા બ્રધર્સનું ઘર ફરી કિલકીલિયારીઓ થી ગુંજી ઉઠ્યું છે. આ વખતે કૃણાલ પંડ્યા પિતા બન્યો છે. હાર્દિક પંડ્યાની જેમ તે પણ એક પુત્રનો પિતા બન્યો છે. કૃણાલ પંડ્યા પિતા બની ગયો છે, એટલે કે હાર્દિક પંડ્યા જે અત્યારસુધી પિતા હતા, હવે કાકા પણ બની ગયા છે. કૃણાલ પંડ્યાએ પિતા બનવાની ખુશી સોશિયલ મીડિયા પર શેર કરી હતી
.https://www.instagram.com/p/CgY4oqaLShm/?igshid=YmMyMTA2M2Y=
Leave a Reply
View Comments