અવાર નવાર સોશિયલ મીડિયા પર અનેક વિડીયો વાયરલ થતા રહેતા હોઈ છે. કેટલાક વિડીયો આપણને ચોંકાવી દેતા હોઈ છે તો કેટલાક વિડીયો આપણને હસવા પર ,મજબુર કરી દેતા હોઈ છે. તેવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં એક ક્યૂટ બાળક ના માથામાં એક્યુપ્રેશર મસાજર મૂકે છે ત્યારે બાળક ને કંઈક અલગ અનુભવ થાય છે.
View this post on Instagram
આ ક્યૂટ બાળકનો વિડીયો સૌ કોઈ વખાણી રહ્યા છે અને આ વિડીયો જોઈને સૌ કોઈ આનંદ લઇ રહ્યા છે. આ વિડીયોમાં ક્યૂટ બાળકના એક્સપ્રેશન જોવાની લોકો ને ખુબજ મજા આવી રહી છે. આ વિડીયો સામે આવતા લોકો વિડીયોને વારંવાર જોઈ રહ્યા છે. પરંતુ સાથે સાથે કેટલાક લોકો એવુંપણ કહેતા જણાય છે કે આવા નાના બાળકના માથામાં આવી વસ્તુ ન કરવી જોઈએ.
Leave a Reply
View Comments