NEWS UPDATE : કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી….

Surties

હાલ ઠંડી ની સીઝન જોરશોર થી ચાલી રહી છે ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં તાપમાનનો પારો ગગડીને 7.8 ડિગ્રી રહ્યો. સાથે સાથે તમને જણાવી દઈએ કે નલિયામાં આજે 8 ડિગ્રી તાપમાન રહ્યું હતું. ગુજરાતમાં દરરોજ સવારે લોકો સ્વેટર પહેરી ઓફિસે જતા નજરે પડી રહ્યા છે.

Surties

હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ હદ થીજાવતી ઠંડી પડવાની શક્યતા રહેલી છે. મળતી માહિતી મુજબ આવતીકાલે ઠંડી વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અને સાથે સાથે વાદળછાયું વાતાવરણ રહેશે.

વધુમાં તમને જણાવી દઈએ કે 3 દિવસ બાદ 2-3 ડિગ્રી તાપમાન વધી શકે છે.

Surties

આપણે જાણીયે છીએ કે ગુજરાત રાજ્યમાં લ્લા કેટલાક દિવસોથી સિંગલ ડિજિટમાં તાપમાન નોંધાઇ રહ્યું. આ કાતિલ ઠંડીમાં લોકો સવાર સવાર માં તાપણું કરતા નજરે ચડે છે.