ડુપ્લીકેટ આધારકાર્ડ થયા ફરતા? અત્યારે જ ચકાસો તમારી પાસે તો નથી ને ડુપ્લીકેટ કાર્ડ – વધુમાં વધુ શેર કરીયે…

Surties

અત્યાર ના આ સમય માં આધારકાર્ડ એ એક ખુબજ એટલે ખુબજ મહત્વ નું ડોક્યુમેન્ટ બની ગયું છે. આધાર કાર્ડ દ્વારા આપણી બધી જ માહિતી મેળવી શકાય છે. જેમકે નામ, મોબાઈલ નંબર, એડ્રેસ, જન્મ તારીખ વગેરે…. અત્યારે તો આધાર કાર્ડ તમામ જગ્યા પર આઈડી પ્રુફ તરીકે પણ વાપરવામાં આવે છે.

કેટલીક વાર એવું થતું હોઈ છે કે આપણે કોઈ પણ જાતની તાપસ કર્યા વિના આધાર નંબરને સાચો માની લેતા હોઈએ છીએ, પરંતુ એવું નહિ કરતા આપડે એક વાર ચકાસવું જોઈએ.

જો તમે કોઈને નોકરી પર રાખો છે અથવાતો કોઈને તમારું ઘર ભાડે આપો છો, આવી પરિસ્થિતિ માં આધાર નંબરની ચકાસણી કરવી ખુબજ એટલે ખુબજ જરૂરી છ. કોઈ વ્યક્તિ ખોટી હશે તો UIDAI સાઇટ પર તમને ખબર પડી જશે.

: તમે UIDAI ની સાઈટ પરથી અને આધાર એમ એપથી વેરિફિકેશન કરી શકો છો :

1. આધાર કાર્ડમાં QR કોડ આપવામાં આવ્યો હોઈ છે, જેનો ઉપયોગ વેરિફિકેશન માટે આપડે કરી શકીયે છીએ.
2. સૌ પ્રથમ તમારે મોબાઇલ એપ mAadhaar ડાઉનલોડ કરવું પડશે.
3. જેમાં તમને વેરિફિકેશનના બે ઓપ્શન મળશે.
4. સૌ પ્રથમ વિકલ્પ ‘આધાર વેરિફાય’માં તમે આધાર નંબરથી વેરિફાઇ કરી શકશો અને ત્યાર બાદ….
5. બીજા વિકલ્પ કાર્ડ પર આપવામાં આવેલા QR કોડને સ્કેન કરી તમે જાણી શકશો કે આધાર નંબર સાચો છે કે ખોટો.
6. તમે Aadhaar QR scanner એપ દ્વારા પણ QR કોડ સ્કેન કરી સાચી માહિતી પ્રાપ્ત કરી શકો છો.


તમારે આ જાણવું જોઈએ…

  1. સ્ત્રીની આ 3 ઈચ્છા ક્યારેય પણ અધૂરી નહી છોડવી જોઈએ…