પતિએ બોલાવી કોલગર્લ, રૂપસુંદરી બની ને આવી પોતાની પત્ની – જુઓ ક્યાંથી સામે આવ્યો આ મામલો

Surties - Surat News

ક્યારેક ક્યારેક જીવન માં એવી પરિસ્થિતિ સર્જાતી હોઈ છે કે જેમાં આપડે ઇચ્છીયે તો પણ કઈ કરી શકતા નથી. આવોજ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવકે કોલગર્લ બોલાવી અને જયારે એ કોલગર્લ આવી ત્યારે એ યુવકના પગ નીચેથી જમીન સરકી ગઈ. આ કોલગર્લ બીજું કોઈ નહિ પરંતુ તેની જ પત્ની નીકળી.

Surties - Surat News

મળતી માહિતી મુજબ આ શરમજનક બનાવ ઉત્તરાખંડના કાશીપુર માંથી સામે આવ્યો છે. આ ઘટના પર વધુ પ્રકાશ પાડીયે તો પતિએ વ્હોટ્સએપથી એક મહિલા દલાલનો સંપર્ક કર્યો અને કોલગર્લની માંગણી કરી હતી. જ્યારે તે વ્યક્તિ પાસે કોલગર્લ આવી તો તેની પત્ની જ નીકળી. ત્યાર પછી પતિ-પત્ની વચ્ચે જબરદસ્ત મારામારી થઈ હતી.

ઉત્તરાખંડમાં રહેતા યુવકના કાશીપુરમાં રહેતી યુવતી સાથે થોડાક વર્ષો પહેલા લગ્ન થયા હતા પરંતુ લગ્નના તરત પછી યુવતી પતિ સાથે રહેવાના બદલે પોતાના માતા-પિતા ને ત્યાં આવી ગઈ હતી.

Surties - Surat News

બન્યું એવું કે એક દિવસ યુવતીની એક સહેલીએ તેના યુવતી ના પતિને જણાવ્યું હતું કે તારી તો પત્ની કોલગર્લનું કાર્ય કરી રહી છે. ત્યાર બાદ પતિએ એક મહિલા દલાલ નો સંપર્ક કર્યો પછી દલાલે આ યુવકને યુવતીઓની તસવીરો મોકલી અને એક યુવતીને પસંદ કરવાનું જણાવ્યું. પતિએ એ તમામ તસવીરો માંથી પોતાની પત્નીને શોધી કાઢી અને બૂક કરવાનું કહી દીધું

ત્યાર બાદ જ્યારે પત્ની કોલગર્લના રૂપમાં પતિના સામે આવી તો બંને વચ્ચે ખુબ ભયંકર મગજમારી થઇ હતી અને એકબીજા સામે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ સમય દરમિયાન પત્નીએ આરોપ મૂક્યો હતો કે તેના પતિના તેની સહેલી સાથે સંબંધ છે અને ત્યારે પતિ એ પત્નીની ગંદા ધંધાની વાત જણાવી હતી. મળતી માહિતી મુજબ આ ઘટના 2020 માં સામે આવી હતી

Surties - Surat News