વાયરલ વિડીયો : નાચતાં નાચતાં વરરાજાની અને તમામ લોકો સામે જુઓ દુલ્હન કોને બથ ભરી ગઈ અને પછી…

surties

હાલ અત્યારે લગ્ન નો માહોલ ધમધોકાર ચાલી રહ્યો છે. દુનિયાભર માંથી લગ્ન સંબંધિત અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. હાલ તેવો જ એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. જેમાં દુલ્હન વરરાજા ને નહીં પરંતુ બીજા કોઈ વ્યક્તિ ને ખુલ્લાએમ ગળે મળતી જોવા મળી છે.

હાલમાં જ વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં એક દુલ્હન બધાની સામે ડાન્સ કરતી જોવા મળી રહી છે, વરરાજા સાથે નહીં પરંતુ બીજા છોકરા સાથે સાથે ડાન્સ કરતી નજરે ચડે છે. વિડીયોના બેકગ્રાઉન્ડમાં બોલિવૂડ ફિલ્મનું રોમેન્ટિક ગીત વાગી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Vishnu Kushwah (@vishnu___kushwah_)

આ વિડીયોમાં દુલ્હન એક છોકરા સાથે ‘તુજકો હી દુલ્હન બનાઉંગા’ ગીત પર ડાન્સ કરી રહી છે ત્યારે અચાનક દુલ્હન છોકરા તરફ દોડી જાય છે અને તેને ગળે લગાવે છે, આ દરમિયાન ઘણા લોકો તેમને બચાવવાની કોશિશ કરતા જોવા મળે છે. આ વિડીયો સામે આવતા લોકો અનેક કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે આ બંને ભાઈ બહેન પણ હોય શકે છે, તો કેટલાક લોકો એમ પણ કહી રહ્યા છે કે જો ભાઈ બહેન હોય તો આવું રોમેન્ટિક ગીત કેમ વાગી રહ્યું છે.